Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Saturday, 13 April 2019

Hanuman and Mahadev Temple Hanumankampa, Sabarkantha


હનુમાનકંપા શ્રી હનુમાનદાદા તથા શ્રી મહાદેવ મંદિર 
                                      
     દરેક શ્રદ્ધાળુ, ભક્ત અને દાતાશ્રી ને નમ્ર અરજ કે અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલું કષ્ટભંજન શ્રીરામ ભક્ત હનુમાનદાદા તથા શ્રી મહાદેવ ના પ્રાચીન અને પૌરાણિક મંદિરના સમારકામ તેમજ નવીનીકરણ માટે દાનની આવશ્યકતા છે તો દરેક ભક્તો પોતાનો દાન ફાળો મંદિર ના નવીનીકરણ માં આપી એક પુણ્યકર્મ માં સહભાગી બને તેવી આશા સાથે...... 
જય શ્રી રામ અને હર હર મહાદેવ...

: સ્થળ :
ગામઃ  હનુમાનકંપા, રાયગઢ, 
તા :  હિંમતનગર,
જિલ્લો :  સાબરકાંઠા,
ગુજરાત 383276.

દાન આપવા માટેનું સ્થળ :






 'ऊं नमो हनुमन्ते भय भंजनाय सुखं कुरु कुरु फट् स्वाहा' 


 Download This Photo

ॐ त्र्यम्बकं यजामहे  सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान्  मृत्योर्मुक्षीय मामृतात् ॥


ll  સહકારની આશા સહ જયશ્રી રામ, હર હર મહાદેવ  ll 


1 comment: